Central Railway Recruitment 2025 । સેન્ટ્રલ રેલવે ભરતી 2025
સેન્ટ્રલ રેલવે દ્વારા ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી જાહેરાત, રેલવેમાં નોકરી કરવા ઈચ્છતા અને ITI પાસ ઉમેદવારો માટે એક ઉત્તમ તક છે. જો તમે સરકારની સૌથી મોટી સંસ્થાઓમાંની એક, ભારતીય રેલવેમાં તાલીમ સાથે ભવિષ્ય નિર્માણ કરવા માંગો છો, તો આ ભરતી તમારા માટે ખાસ છે. આજના આ લેખમાં આપણે સેન્ટ્રલ રેલવે એપ્રેન્ટિસ … Read more