Jawahar Navodaya Vidyalaya Bharti Gujarat | જવાહર નવોદય વિદ્યાલય ભરતી ગુજરાત
PM SHRI School Jawahar Navodaya Vidyalaya, ગુજરાત દ્વારા કોન્ટ્રાક્ટ આધારિત વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જો તમે નોકરીની શોધમાં છો તો આ તક તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે. આજના આ લેખમાં આપણે આ ભરતીની તમામ મહત્વની વિગતો – જેવી કે મહત્વની તારીખ, પોસ્ટના નામ, ખાલી જગ્યા, પગાર ધોરણ, લાયકાત, … Read more